We are happy to announce that we will celebrate Bhagwan Shree Mahavir swami Janmotsav on Saturday, April 24, 2021 @ 9am.
Sponsor entire Janmotsav for $2007. Laabharthi Parivar will get opportunity to do Bhagwan pradhravanu in the beautiful parnu and then Parana Jhulavanu laabh along with Snatra pooja. Only Laabharthi Parivar will be allowed in the Derasar.
‘’વીર ઝુલે ત્રિશલા ઝુલાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે.....’’ ત્રણ જગતને કલ્યાણકારી એવો શ્રી મહાવીર પ્રભુનો ૨૬૨૦મો જન્મ કલ્યાણક દિવસ આવી રહ્યો છે, તો ચાલો આપણે સહુ વર્ધમાનકુમારનો જન્મોત્સવ ઉજવી જીવનને ધન્ય બનાવીએ. શનિવાર ૨૪ એપ્રિલના રોજ શ્રી શિકાગો સંઘમાં મંગળગીતોના ભાવોલ્લાસ સાથે વીરપ્રભુને પારણામાં પધરાવીને ઝુલાવવાનો લાભ લેવાનો નકરો ૨૦૦૭ ડોલર રાખવામાં આવ્યો છે. (એક પરિવાર).