|
સિદ્ઘચક્ર પૂજન - શનિવારે, એપ્રિલ ૧૨ બપોરે ૧૨:૩૯ કલાકે
પૂજનમા લાભ લેવા નો નકરો: મુખ્ય પીઠિકા ફક્ત ૫૦૪ ડોલર છે અને નાની પીઠિકા નો નકરો ફક્ત ૭૧ ડોલર છે.
જિનશાસનનો સાર એવા શ્રી સિદ્ધચક્રની ઉપાસના શ્રી ગૌતમ સ્વામીએ સ્વમુખે શ્રેણિકરાજા સમક્ષ વર્ણવિ છે. મંત્રરાજ શ્રી સિદ્ધચક્રમાં આત્માને શુદ્ધ કરી મુક્તિ અપાવવાની શક્તિ છે. પંચ પરમેષ્ઠિ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ (નવપદ) ની આરાધના મંગલકારી છે. આ અવસર્પિણી કાળમાં તેની આરાધના કરીને શ્રીપાળ અને મયણાસુંદરીએ ઈચ્છિત પ્રાપ્ત કર્યું. શિકાગો સંઘમાં આવા મંગલકારી પૂજનનુ આયોજન કરવામાં આવ્યુ છે, તો આપણે સહુ ભક્તિથી એમાં લાભ લઇ માનવ જન્મને સફળ કરીએ. પૂજનમા લાભ લેવા મુખ્ય પીઠિકા નો નકરો ફક્ત ૫૦૪ ડોલર છે અને નાની પીઠિકા નો નકરો ફક્ત ૭૫ ડોલર.
Siddhachakra Poojan—Saturday, April 12 at 12:39 pm
Sponsorship Opportunity: Nakro: $504/Main Pithika, $71/small Pithika
Worship of Shree Siddhachakra is the essence of Jain Dharma. Guru Gautam swami himself has explained the importance of Shree Siddhachakra, where we worship Pancha Paramesthi along with the four components of religion- right faith, right knowledge, right conduct, and right penance. These nine entities can bestow the utmost good, both worldly and spiritual. It has the power to purify the soul and ultimately lead to Moksha. In this era Shripäl and Mayanä by worshiping Siddhachakra fulfilled worldly desires as well as spiritual progress. This auspicious pujan once again is arranged in Chicago sangh. Fixed pledge for main Pithika is $504 and small Pithika is only $75.
|