|
We are pleased to have First time ever for our Sangh DharmaChakra Poojan conducted by Shri Parasbhai Shah along with Sangeetkar Shri Ashish Mehta with his melodious music group.
The 34 extraordinary attributes of the Tirthankar, which include penance, knowledge, and sacred chants, are represented in the Dharma Chakra with 14 attributes, placed upon two deer and a lotus in the Tirthankar’s divine assembly (Samavasaran). Inspired by the Tirthankar’s sermon in the Samavasaran, the spiritually inclined engage in beautiful practices of devotion. This is a wonderful opportunity to worship the great mystical knowledge (Mahavidya), one of the 34 extraordinary attributes of the supreme Tirthankara, and to earn great merit in our lives. This highly impactful Dharma Chakra worship has been drawn from the sacred scriptures. Please contact Religious Secretary or General Secretary for more information.
પ્રભુના ૩૪ અતિશયઓ, જેમાં તપ, વિદ્યા,અને મંત્ર સમાયેલા છે એવા ૧૪ અતિશયોયુક્ત ધર્મચક્ર પ્રભુના સમવસરણમાં બે હરણના મુખ અને કમળ ઉપર બિરાજિત હોય છે. સમવસરણમાં પ્રભુની વાણીના ઉપદેશથી પ્રેરિત થઈ ભવ્યજનો સુંદર સાધના કરે છે. ૩૪ અતિશયોમાં સમાયેલ મહાવિદ્યાનું પૂજન કરી આપણા મિથ્યાત્વને દૂર કરવાનો આ સુંદર અવસર છે. આ મહા પ્રભાવિક ધર્મચક્ર પૂજન આગમમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે.. પૂજાના કપડાં આવશ્યક છે.
|