|
With great joy and devotion, we announce the auspicious occasion of the Sthäpanä of the 24 Tirthankars on Mount Ashtäpad at our Chicago Deräsar.
Mount Ashtäpad, believed to be situated in the Himalayas, is the sacred place where Chakravarti Bharat Maharaja built a temple to commemorate the Nirvan Kalyanak of Bhagwan Ädinäth. There, he performed the Pratishthä of the 24 Tirthankars of the current Chovisi. Later, during the time of Shree Mahävir-swämi, Gautam Swami, with his special powers, performed the Yäträ of Mount Ashtäpad.
Now, we are blessed with the opportunity to experience this divine Tirth Yatra of Ashtäpad within our own Deräsar.
📿 On Sunday, October 19th, beautiful idols of all 24 Tirthankars — from Shree Ädinath to Shree Mahävir-swämi — will be consecrated on a magnificent replica of Mount Ashtäpad.
✨ The Labharthi Parivar will have the unique opportunity to perform 18 Abhisheks and the Sthäpanä of their selected Bhagwan Pratimäji. Sthapana Nakro -
🌸 Members of our Sangh will be blessed to have Darshan and Bhakti of Ashtäpad Tirth for years to come.
Let us all join in this once-in-a-lifetime occasion with devotion, reverence, and joy.
Nakro per Labhärthi per $1008.00
આપણાં દેરાસરમાં શ્રી અષ્ટાપદ તીર્થ સ્થાપનાનો પાવન પ્રસંગ
અતિ આનંદ અને ભક્તિ સાથે જણાવવામાં આવે છે કે આપણા શિકાગો દેરાસરમાં શ્રી અષ્ટાપદ પર ચોવીસ તીર્થંકર પ્રતિમાની સ્થાપના કરવાની છે.
હિમાલયમાં સ્થિત માનવામાં આવતા શ્રી અષ્ટાપદ પર્વત પર ચક્રવર્તી ભરત મહારાજાએ ભગવાન શ્રી આદિનાથના નિર્વાણ કલ્યાણકની યાદમાં ભવ્ય મંદિર બંધ્યાવ્યું હતું અને ત્યાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી મહાવીરસ્વામીના સમયમાં, ગૌતમ સ્વામીએ પોતાની વિશિષ્ઠ લબ્ધિથી શ્રી અષ્ટાપદની યાત્રા કરી હતી. આપણાં ભાગ્યોદયે આપણા જ દેરાસરમાં શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવાનો પાવન અવસર પ્રાપ્ત થયો છે.
📿 રવિવાર, ૧૯ ઓક્ટોબર ના રોજ, શ્રી આદિનાથથી લઈને શ્રી મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થંકર ભગવાનોની સુંદર પ્રતિમાઓ શ્રી અષ્ટાપદ પર્વતની ભવ્ય પ્રતિકૃતિ પર પ્રતિષ્ઠિત કરવામાં આવશે.
✨ લાભાર્થી પરિવાર ને અઢાર અભિષેક તથા પોતાના પસંદ કરેલા ભગવાનની પ્રતિમાજીની સ્થાપના કરવાનો અમૂલ્ય અવસર મળશે.
🌸 આપણા સમગ્ર સંઘને વર્ષો સુધી શ્રી અષ્ટાપદ તીર્થના દર્શન અને ભક્તિ નો લાભ મળશે.
|