Wall of Fame through 25 Satkärya

 
Wall of Fame through 25 Satkärya (during 25th anniversary)

Tattvärtha Sutra: "Charity is the giving of one's belongings for the good of one's self and of others.
 
 
Charity is the beginning of religion. Donation generates auspicious Karma and purifies the soul. On the auspicious beginning of the 25th anniversary celebration of our Chicago temple to promote our core principle of Ahimsa, JSMC committee has arranged unique and noble proposal for various compassionate acts, where JSMC members have opportunity to be part of this philanthropy. 
 
1. Tap - Appeal for 25 varsitap
2. Sanyam - 25 Sädhu and Sädhvi Vaiyävrata for one year or more - $500 per family
3. Education - 25 Children Education for one year in  Jain education sanstha - $500 per family
4. Jivdaya - Release 25 Animals from Slaughter house - $500 per family
5. Karuna - 250 Eye Surgery in Eye Camp - $100 per family

Please participate by registering your pledge online.

ધર્મનો પ્રારંભ જ દાનથી થાય છે. દાન આપવાથી પુણ્ય બંધાય છે, અશુભ કર્મો ઘટે છે અને આત્માના ભાવ નિર્મળ બને છે. દાનધર્મથી જ ચતુર્વિધ સંઘ ટકે છે. શિકાગો સંઘના પુણ્ય પ્રતાપે શિકાગો જિનાલયની પચ્ચીસમી વર્ષગાંઠની ઉજવણીની શુભ શરૂઆત સુપાત્રદાન, જ્ઞાનદાન, ઔષધદાન, અને અભયદાન જેવા સત્કાર્યોથી થાય તે નિમિત્તે નીચે મુજબની યોજનાનુ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવક જીવનને સાર્થક કરવાનો અમુલ્ય અવસર આવ્યો છે.

1. તપસ્યા - શિકાગો સંઘના કલ્યાણ માટે ૨૫ સભ્યોને મંગળકારી વરસીતપની આરાધનામાં જોડાવા માટે વિનંતિ.
2. સુપાત્રદાન - ૨૫ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોની એક વર્ષ માટે વૈયાવચ્ચ - ૫૦૧ ડોલર(વ્યક્તિ દીઠ)
3. જ્ઞાનદાન - ૨૫ બાળકોને જૈન શિક્ષણ સંસ્થામાં અભ્યાસ માટે એક વર્ષ માટે સહાય - ૫૦૧ ડોલર(વ્યક્તિ દીઠ)
4. જીવદયા - ૨૫ પ્રાણીઓને કતલખાનામાંથી છોડાવવા - ૫૦૧ ડોલર(વ્યક્તિ દીઠ)
5. અનુકંપા - ૨૫૦ આંખના ઓપરેશન - ૧૦૧ ડોલર(વ્યક્તિ દીઠ)

તમારી પ્રતિજ્ઞાની ઓનલાઇન નોંધણી દ્વારા ભાગ લો