Santikaram Poojan

Santikaram Poojan
Saturday, September 4th, 2021 @ 12:39 pm
In 14th-century Munishri Munisundarsurishwarji created the Santikaram Stotra to save people of Delwada from a plague epidemic. The stotra includes Shantinath Bhagwan’s poojan along with all dev-devi, yaksh-yakshini, planets and constellations. It is said that by reciting this stotra one can get rid of all sorrows, fear, bad health and overcome challenges. During the current times, let us make an attempt to get the world rid of this pandemic by doing this Poojan conducted by Shri Atulbhai Shah.
 
To participate in this poojan, nakro for 3 Main Pithika is $351Small Pithika is $51, Prathmik Vidhi $151 and Poojan on Mandlu $251.
 
શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મુનિશ્રી દ્વારા રચિત શ્રી સંતીકરણ સ્તોત્ર શ્રી શાંતિનાથ ભગવાન ની સ્તવના સાથે બધા દેવ-દેવી, યક્ષ-યક્ષિણી, ગ્રહો અને નક્ષત્રો ની પૂજા કરતુ ખુબજ પ્રભાવશાળી સ્તોત્ર છે. ચૌદમી સદી માં રાજસ્થાન ના દેલવાડા નગરે લોકો ને એક મોટી મહામારી થી બચાવવા આ સ્તોત્ર ની રચના કરાય હતી. આજના આવા કપરા સમય માં ચાલો આપડે બી આ સ્તોત્ર નું પૂજન કરી આખ્ખા વિશ્વ ને મહામારી થી મુક્ત કરવાનો પ્રયાસ કરીયે. આ લાભદાયી પૂજન માં ભાગ લેવાનો નકરો મોટી પીઠિકા નો ફક્ત $૩૫૧, નાની પીઠિકા નો ફક્ત $૫૧, પ્રાથમિક વિધિ ફક્ત $૧૫૧ અને માંડલા પૂજન નો ફક્ત $૨૫૧ રાખેલ છે.
 
 
To reserve your Pithika Click the button OR Contact any ECBOT member