Shree Sarasvati, the goddess of knowledge removes our ignorance and leads us on the divine path of spiritual knowledge making our heart, and mind pure. During this Pujan everyone will be individually blessed with a Mantra to purify intellect bestowing positive energy to tread on the spiritual path. You are invited to be part of this Pujan with your family.( white attire recommended).
This poojan will be conducted under the auspicious guidance of Pandit Shri Parasbhai Shah. To participate in this Poojan Fixed Nakro for Main Pithikas is $504 (only 5 pithikas available) and Small Pithikas is only $75 (Only 20 available). Click the button below to reserve your Pithika.
ગણધરોના મુખમંડપમાં નૃત્ય કરનારી મા સરસ્વતી સર્વ જીવોની ઉર્ધ્વગામિની પ્રેરણાદાયક જ્ઞાન શક્તિસ્વરૂપ છે અને કેવળજ્ઞાન માટે પારંપારિક નિરુપાય કારણ છે. એવી મા સરસ્વતી મારા જીભ પર વાસ કરે, મારા હૃદય ઉપર અંકિત થાય, મારી બુદ્ધિ વૃદ્ધિ પામે, જ્ઞાનનો ક્ષયોપશમ વધે, પ્રજ્ઞા સુચારુ બને એવી સર્વની ભાવનાને સાકાર કરવા માટે શ્રી સરસ્વતી મહામંત્ર પૂજનનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે. વિધાનપૂર્વક મૂળમંત્ર દરેક ભાગ્યશાળીને ગ્રહણ કરાવવામાં આવશે. તેના પ્રભાવે દરેકને પોતાની બુદ્ધિ સૂક્ષ્મ બને, તત્વદ્રષ્ટિ મળે એવી ભાવના સાથે આ પૂજનમાં દરેકે શ્વેત વસ્ત્ર પહેરીને ઉપસ્થિત રહેવું.
|