શ્રી પાર્શ્વનાથ અને શ્રી પદ્માવતી માતા પૂજન
શ્રી પાર્શ્વનાથ ભગવાન પૂજનમાં વિવિધ નામપૂર્વક શ્રી પાર્શ્વનાથપ્રભુ ની ભક્તિ કરવામાં આવશે. આપણે શ્રી પાર્શ્વનાથ દાદાની ભક્તિ વિશેષ કેમ કરીએ છીએ, પાર્શ્વનાથ પ્રભુના આટલા નામ કેમ છે અને એનો શું મહિમા છે એ સર્વ માહિતી શ્રી હિતેષભાઇ વિધિકાર આપશે. શ્રી પદ્માવતી માતા ભગવાન પાર્શ્વનાથની શાસન દેવી છે. માતા પદ્માવતી ભગવાન પાર્શ્વનાથના પરમ ભક્ત છે તેથી તેઓ ભગવાન પાર્શ્વનાથના ભક્તો પ્રત્યે પ્રેમાળ છે. તેઓ ભક્તોને તેમના માર્ગમાંથી આધ્યાત્મિક, ભૌતિક અથવા સાંસારિક અવરોધો દૂર કરીને રક્ષણ આપે છે. પૂજનમાં લાભ લેવા માટે પાંચ મુખ્ય પીઠિકા નો નકરો પીઠિકા દીઠ ૫૦૪ ડોલર તથા નાની પીઠિકા દીઠ ૭૫ ડોલર છે. પૂજાના ક્પડાં આવશ્યક છે.
Shree Pärshvanäth and Shree Padmävati Pujan
In Jin Shäsan Shree Pärshvanäth Bhagawän holds a special place in all devotees' hearts. In this Pujan we will worship Shree Pärshvanäth Bhagwan with 108 names. Vidhikar Hiteshbhai will explain the importance and glory of all different names. We will also worship Mata Padmävati, the protective goddess of Bhagawän Pärshvanäth. Mätä Padmävati is an ardent devotee of Lord Pärshvanäth, so she is naturally affectionate towards devotees of Bhagawän Pärshvanäth. She protects the devotees by removing hindrances from their paths, whether spiritual, physical, or worldly obstacles. Nakaro for 5 main Pithika is $504 and Nakaro for small Pithika is $75. Puja clothes are required.
|