શ્રી શાંતિ ધારા પાઠ અનુષ્ઠાન
શ્રી જગતના સર્વ જીવો સુખ - શાંતિ - સમૃદ્ધિ અને સમાધિ જ ઈચ્છે છે. આના માટે એક જ માર્ગ છે તે ધર્મનું શરણું.આપણા ધર્મમાં / શાસ્ત્રમાં અનેક એવા વિશિષ્ટ મંત્રો છે જેની વિધિપૂર્વક આરાધના કરવાથી જીવને સવિશેષ લાભ થાય.લઘુ શાંતિ અને મોટી શાંતિની મંત્ર ગાથાઓ સાથે પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા થશે.જીવનમાં મંગલ ઈચ્છતા હોવ તો આ અનુષ્ઠાનમાં આવવું જ રહ્યું.
All living beings in the world desire happiness, peace, prosperity, and liberation. For this purpose, there is one path—the refuge of dharma. Within our religion/ scriptures, there are many specific mantras that, when worshiped and recited according to the prescribed rituals, bring special benefits to life. Such practice, known as the Shanti Dhara Path, involves chanting mantras, along with Ashta Prakari puja of Tirthankar Paramatma. Please participate to bring auspiciousness into our lives.
|